ગુજરાત વિધાનસભાનું સત્ર શરૂ થતા જ જબરદસ્ત હંગામો, કોંગ્રેસનો સૂત્રોચ્ચાર
ગુજરાત વિધાનસભાનું એક દિવસીય સત્ર હંગામેદાર બન્યું.. સત્ર શરૂ થતાજ કોંગ્રેસે સૂત્રોચ્ચાર કરી વિરોધ શરૂ કર્યો,, રાજ્યપાલે સંબોધન ટૂંકાવ્યું,,, ગૃહમાં નાગરિક સંશોધન કાયદાને સમર્થન આપતો ઠરાવ કરાશે પસાર...