વાસ્તુશાસ્ત્રમાં ઘર સંબંધિત ઘણા ઉપાયો જણાવાયા છે... એમાં પણ એક ખાસ ઉપાય છે કપૂર અને લવિંગનો... સાંજના સમયે ચાંદીની વાટકીમાં કપૂર અને લવિંગ એક સાથે સળગાવવામાં આવે તો ઘણા પ્રકારના લાભ થાય છે...