પાકિસ્તાનથી છોડાયેલી ભારતની દીકરી ઉઝમા અહેમદે સુષમા સ્વરાજને આપી શ્રદ્ધાંજલિ, જુઓ શું કહ્યું
પૂર્વ કેન્દ્રીય વિદેશ મંત્રી સુષમા સ્વરાજને હૃદયરોગનો હુમલો આવતાં તેમને તાત્કાલિક દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, બુધવારે બપોરે 12.00 કલાકથી 3.00 કલાક સુધી ભાજપના કેન્દ્રીય કાર્યાલય ખાતે તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શનાર્થે રાખવામાં આવશે. બપોરે 3.00 કલાકે ભાજપના કાર્યાલય ખાતેથી તેમની અંતિમ યાત્રા નિકળશે અને દિલ્હીના લોધી રોડ ખાતે આવેલા સ્મશાન ગૃહમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.