સુરતના હીરા ઉદ્યોગમાં દિવાળી વેકેશન
સુરતના હીરા ઉદ્યોગમાં દિવાળી વેકેશન પડ્યું છે. 23 ઓક્ટોબરથી 25થી 30 દિવસ માટે હીરા ઉદ્યોગ બંધ રહેશે. જોકે બજારમાં મંદીના કારણે વેકેશન લંબાઈ પણ શકે છે.