મોદીની શપથવિધિ પહેલા વડનગરમાં તહેવાર જેવો માહોલ છવાયો, જુઓ વીડિયો
મોદીની શપથવિધિ પહેલા વડનગરમાં તહેવાર જેવો માહોલ છવાયો છે પોતાના પનોતા પુત્રની બીજી શપથવિધિને લઇને વડનગરમાં ઉત્યાહનો માહોલ છે, ત્યારે ઝી 24 કલાક વડનગર પહોંચ્યું છે, વડનગરના શર્મિષ્ઠા તળાવ પર LED સ્ક્રીન લગાવી શપથવિધિ નિહાળવામાં આવશે જેમા મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહેશે અને આતાશબાજી પણ કરવામાં આવશે