વડોદરા તળાવમાં ડૂબી જતા 2 બાળકોના મોત
પાદરા સતોષપુરી પોળમાંથી ગુમ થયેલા બે બાળકોના તળવામાં પડી જતા થયા મોત, તપાસ દરમિયાન મોડી રાત્રે એક બાળકનો મળી આવ્યો મૃતદેહ અન્ય એક બાળકની શોધખોળ ચાલું.