કોર્ટમાં બેઠક વ્યવસ્થાને લઈ વડોદરાના વકીલોનું સતત 12મા દિવસે આંદોલન યથાવત, વિરોધ નોંધાવવા માટે કોર્ટ પરિસરમાં તમામ વકીલોએ થાળી વેલણ વગાડીને વિરોધ કર્યો અને ઘંટનાદ પણ કર્યો.