પાખંડી ધર્મગુરુના મકાન પર બુલડોઝર ફેરવ્યું, મહિલા અનુયાયી JCB મશીનની આગળ સૂઇ ગઇ
વડોદરાના બગલામુખી મંદિરના પાખંડી ધર્મગુરુના ગોત્રી સ્થિત મકાનના ગેરકાયદે દબાણ પર વડોદરા પાલિકાની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે બુલ્ડોઝર ફેરવી નાખ્યું છે. દબાણ તોડતા સમયે પાખંડીના ત્રણ અનુયાયીઓએ મકાન પર પહોંચી હોબાળો મચાવતા પોલીસે તેમની અટકાયત કરી.