લોકસભા ચૂંટણી 2019ના પરિણામને લઈને વડોદરાના ઉમેદવાર રંજન ભટ્ટે શું કહ્યું
23મી મે ગુરુવારે લોકસભા ચૂંટણીનું પરિણામ આવશે ત્યારે વડોદરાના ભાજપનાં ઉમેદવાર રંજનબેન ભટ્ટ પરિણામને લઈ આશ્વસ્ત છે અને સાથે જ જીતનો વિશ્વાસ વ્યકત કરી રહ્યાં છે. જોઈએ મહાએક્ઝિટ પોલ પછી કેમ ઉત્સાહમાં છે વડોદરાથી ભાજપનાં સાંસદ રંજનબહેન ભટ્ટ