વડોદરા જિલ્લા પંચાયત પણ કોંગ્રેસના હાથમાંથી સરકી જાય તેવી શક્યતા છે. કોંગ્રેસનો આંતરિક કલહ ફરી એકવાર સામે આવ્યો છે.