વડોદરા: લોકોને અકસ્માતથી બચાવવા કાઉન્સિલરે જાતે બનાવ્યાં ઝીબ્રા ક્રોસિંગ
વડોદરામાં લોકોને અકસ્માતથી બચાવવા માટે કાઉન્સિલરે જાતે બમ્પ પર ઝીબ્રા ક્રોસિંગ બનાવ્યાં. તેઓ આ કાર્ય એક ફરજ તરીકે જુએ છે અને તંત્ર પર કોઈ દોષ ઢોળતા નથી. જુઓ ખાસ અહેવાલ