સુરતમાં લાગેલી ભીષણ આગમાં 19 વિદ્યાર્થીઓના મોત બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે,વડોદરા પોલીસે શહેરના શાસ્ત્રી બાગ સ્થિત મોર્ડન ક્લાસિસમાં ફાયર સેફ્ટીને લઇને ચેકિંગ હાથ ધર્યું, તો મોડી રાત સુધી ચાલતા ક્લાસિસો સામે પોલીસ કામગીરી કરશે.