જુઓ વડોદરામાં ચાલતી `પસ્તી કી પાઠશાલા`નો વીડિયો
વડોદરામાં `એક ખ્વાઈશ` નામના ગ્રુપના યુવાનો ગરીબ બાળકોને મફતમાં શિક્ષણ આપી રહ્યા છે, ગ્રુપના યુવાનોએ પસ્તી કી પાઠશાલા નામથી અભિયાન ચાલુ કર્યું છે જેમાં યુવાનો લોકોના ઘરે ઘરે જઈ પસ્તી ઉઘરાવે છે, પસ્તી ઉઘરાવી તેને ભંગારમાં વેચી જે રૂપિયા એકત્ર થાય તેનો બાળકોના શિક્ષણની પ્રવૃત્તિમાં ઉપયોગ કરે છે
વડોદરામાં "એક ખ્વાઈશ" નામના ગ્રુપના યુવાનો ગરીબ બાળકોને મફતમાં શિક્ષણ આપી રહ્યા છે, ગ્રુપના યુવાનોએ પસ્તી કી પાઠશાલા નામથી અભિયાન ચાલુ કર્યું છે જેમાં યુવાનો લોકોના ઘરે ઘરે જઈ પસ્તી ઉઘરાવે છે, પસ્તી ઉઘરાવી તેને ભંગારમાં વેચી જે રૂપિયા એકત્ર થાય તેનો બાળકોના શિક્ષણની પ્રવૃત્તિમાં ઉપયોગ કરે છે