વડોદરા ન્યૂઝ: વૃદ્ધે કર્યો આપઘાત, ઝાડા-ઉલટીમાં બાળકીનું મોત, સમાચાર જુઓ વિગતવાર
વડોદરાના માંજલપુરમાં વૃદ્ધે સતર્વ હાઈટ્સ બિલ્ડિંગ ના 7 માં માળે થી કૂદી કર્યો આપઘાત.વૃદ્ધ બિલ્ડિંગની લિફ્ટ માં બેસી ઉપર જતો હોય તે દ્ર્શ્યો સીસીટીવી કેમેરા થયા કેદ. વૃદ્ધ સતર્વ હાઈટ્સનો નથી રહેવાસી. આ ઉપરાંત વડોદરામાં ઝાડા ઉલટી ના કારણે બાળકી નું થયું મોત. નવાયાર્ડ દક્ષા પાર્ક સોસાયટીમાં રહેતી હતી બાળકી. 15 દિવસથી હતી બીમાર.