જુઓ પાદરાની આ શાળા કેવી રીતે બાળકોની સુરક્ષાનું ધ્યાન રાખે છે
શાળામાં ભણતા દરેક વિદ્યાર્થીની સુરક્ષાની જવાબદારી શાળાની હોય છે અને શાળા જો તેને યોગ્ય રીતને નિભાવે તો માતા-પિતાની ચિંતા દૂર થઈ જાય છે, પાદર જંબુસર રોડ પર આવેલી શાળા બાળકોની સુરક્ષા માટે આવી જ એક જવાબદારી નિભાવી રહી છે ત્યારે ચાલો આ શાળા કેવી રીતે બાળકોની સુરક્ષાનું ધ્યાન રાખે છે તે જોઈએ