વિદેશ જેવી પાર્કિંગ સુવિધા હવે વડોદરામાં જોવા મળશે, શહેરની જનસંખ્યા, વધતા વાહનોની અવરજવર અને પાર્કિંગની સમસ્યાને પહોંચી વળવા વાહન પાર્કિંગની કામગીરીનો આરંભ કરવામાં આવશે.