વડોદરામાં ફાયરીંગ મામલે ફરી પોલીસ વિભાગ સામે સવાલ ઉભા થયાં
વડોદરામાં ફાયરીંગ મામલે ફરીયાદ થતાં આરોપી PSI શક્તિસિંહ ચુડાસમા ફરાર થયાની ચર્ચા વચ્ચે પોલીસ વિભાગે સ્પષ્ટતા કરી છે. PSI એ ફાયરિંગ કર્યાની ઘટના સામે આવી છે ત્યારથી પોલીસ PSIને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે ત્યારે ફરી પોલીસ વિભાગે સ્પષ્ટતા કરતાં ફરી પોલીસ વિભાગ સામે સવાલ ઉભા થયાં છે