વડોદરામાં યુવતીની હત્યા કેસમાં પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી છે તો ડ્રામા ગ્રુપમાં કામ કરતી યુવતીનો મૃતદેહ ઓલ પાદરા રોડ પર રિલાયન્સ મોલ પાછળથી મળી આવ્યો હતો