વડોદરાના રાજવી પરિવારે દાંડિયાબજારની ટેકનિકલ સ્કૂલમાં કર્યું મતદાન, મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ ,રાજમાતા શુભાંગીદેવી ગાયકવાડ, મહારાણી રાધિકારાજે ગાયકવાડે કર્યું મતદાન