વડોદરાઃ સ્થાનિકોએ પ્રાથમીક સુવિધાઓ ન મળતા ચૂંટણીનો બહિષ્કાર કર્યો
વડોદરામાં વિશ્વામિત્રી નગર, મહાકાળી નગર, સુભાષ નગરમાં ચૂંટણી બહિષ્કારના લાગ્યાં બેનર...બેનરમાં કામ નહીં તો વોટ નહીંનો કરાયો ઉલ્લેખ...તેમજ પ્રાથમિક સુવિધાઓ પણ ન મળી હોવાનો સ્થાનિકોનો આરોપ..