વડોદરામાં પોલીસની પીસીઆરમાં બનાવેલો ટિકટોક વીડિયો વાઈરલ થયો છે. લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની પીસીઆર વાનમાં બન્યો ટિકટોક વિડીયો. યુવકે પીસીઆર વાન માં પાછળ બેસી બનાવ્યો વિડીયો.