સતત બીજા દિવસે પણ યસ બેન્ક બહાર જામી લોકોની ભીડ,પોતાની મેહનત ની કમાણી પરત મેળવવા લોકો ને પરેશાન થવાનો વારો આવ્યો છે. લોકો સાથે ઘર્ષણ ટાળવા યસ બેન્ક દ્વારા દિવસ દરમિયાન ટોકન વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.