વડોદરા પોલીસ અને ચૂંટણી તંત્ર દ્વારા મતદાનની ટકાવારી વધે તે માટે અનોખી રીતે પ્રચાર કરવામાં આવી રહ્યો છે જેમાં શહેરમાં 2000 રીક્ષાની પાછળ મતદાન જાગૃતિ માટેના સ્ટીકર લગાવવામાં આવ્યાં જેનાથી શહેરમાં લોકોને મતદાન કરવાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે.