ઊઠક-બેઠક કરવામાં આ કિશોરીએ બનાવ્યો રેકોર્ડ, Video
વડોદરામાં ધોબી કામ કરતા પિતાની દીકરીએ વજ્ર વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવા માટે અઢી કલાકમાં 4 હજાર ઉઠક બેઠક કરીને નવી સિદ્ધિ હાંસલ કરી છે. સામાન્ય પરિવારમાંથી આવતી આ દીકરીએ સ્પોર્ટ્સની દુનિયામાં પ્રવેશ મેળવવા માટે કઠોર પરિશ્રમની શરૂઆત કરી છે.