વડોદરામાં કચરાના ઢગલા પર સુતી મહિલાનું આગમાં બળીને મોત
વડોદરામાં કચરાના ઢગલા પર સુતી શ્રમજીવી મહિલાનું કચરામાં આગ લાગતા આગમાં બળીને મોત, સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી મહિલાને બચાવવાનો પ્રયાસ કર્યો