વરસાદ બાદ વડોદરામાં સર્જાઈ પીવાના પાણીની તંગી, જુઓ શહેરના કલેકટરે શું કહ્યું
વડોદરામાંથી ધીમે ધીમે ઓસરી રહ્યા છે પાણી, પૂરના પાણી ઓસરતા હવે પીવાના પાણીની સમસ્યા ઉભી થઈ છે. છેલ્લા 3 દિવસથી અડઘા વડોદરાને નથી મળ્યું પાણી. મશીનરી ડુબી જતાં પાણીનું ન થયુ વિતરણ.