વડોદરામાં મોબાઈલને ચાર્જિંગમાં રાખીને યુવાન તેના મોબાઈલમાં ફિલ્મ જોઈ રહ્યો હતો તે સમયે અચાનક યુવાન ફંગાળાઈને પડ્યો હતો. યુવાનને હોસ્પિટલમં ખસેડતા ત્યાં તેનુ મોત થયું હતું.