વડોદરાની શાળાઓમાં હાથ ધરાયું ફાયર સેફ્ટી ચેકીંગ
વડોદરામાં ડીઈઓએ એજીયુકેશન ઇન્સ્પેકટર દ્વારા શહેરની તમામ શાળાઓમાં ફાયર સેફ્ટી અંગે ચેકિંગ દરમિયાન અકોટાની કેળવણી શાળામાં શાળાનાં ભોંયરામાં ચાલતાં રસોડાનાં LPG ગેસનાં બાટલા મળી આવ્યાં છેં.