ભારે વરસાદ બાદ વડોદરામાં ઠેર ઠેર ભરાયા પાણી, જુઓ શું કહે છે સ્થાનિકો
વડોદરા: વડોદરામાં ફરી એક વાર વરસાદ શરૂ થયો. નિઝામપુરા, ફતેગંજ, અલકાપુરીમાં ધીમીધારે વરસાદ પડ્યો. છેલ્લા ચાર કલાકથી વરસાદે લીધો હતો વિરામ.