મોદીના ચાહકોમાં દિવસે ને દિવસે વધારો થઇ રહ્યો છે.વડોદરાના દિવ્યાંગ કલાકાર સનત પંડ્યાએ PM મોદીની પ્રશંસા કરતું ગીત બનાવ્યું જે લોકપ્રિય થયું છે.