વડોદરા: નકલી નોટ છાપતા માતા-પુત્રને પોલીસે ઝડપ્યા
વડોદરાના પાણીગેટ વિસ્તારમાંથી નકલી નોટ છાપતા માતા-પુત્રને એસઓજી પોલીસ ઝડપ્યા છે. માતા-પુત્ર પાણીગેટ વિસ્તારમાં પોતાના ઘરે પ્રિન્ટિંગ મશીનથી 100ની ચલણી નોટ છાપતા હતા.