જુઓ વડોદરામાં પ્રિ-મોન્સૂન પ્લાનિંગના નામે તંત્રની બેદરકારી
વડોદરામાં પ્રિ-મોનસૂનની કામગીરી અધુરી રહેતા પાલિકાએ હાલમાં એક તરફનો રસ્તો બંધ કર્યો છે. ડેડલાઈન પૂરી થયા બાદ પણ અલગ અલગ વિસ્તારમાં કોર્પોરેશનના પ્રોજેક્ટ અધૂરા છે. વડોદરાના રાજેશ ટાવર રોડ પર છેલ્લા છ મહિનાથી રસ્તા પર ખાડો પડેલો છે. જ્યાં કોઈ પણ પ્રકારનું ચેતવણી બોર્ડ લગાડવામાં આવ્યું નથી.