વડોદરાના નવાયાર્ડમાં લોકોનું વિરોધ પ્રદર્શન, રોશનનગરમાં પૂર પીડિતો રોડ પર ઉતર્યા. સરકારી સર્વે ન કરાતા લોકોમાં આક્રોશ.