વડોદરા બન્યું તળાવ, રહેણાક વિસ્તારમાં જોવા મળ્યા મગર
વડોદરા જિલ્લામાં ભારે વરસાદને કારણે વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી પાર કરી નદીના પાણી શહેરમાં ધસી આવ્યા છે. જેને લઇ પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. તો બીજી તરફ શહેરમાં પૂરના પગલે મગરો વિશ્વામિત્ર નદીમાંથી નીકળીને રહેણાંક વિસ્તારોમાં પહોંચી ગયા છે.