વડોદરા: વડસર ગામમાં ફસાયેલા લોકોનું SDRF ટીમે કર્યું રેસ્ક્યુ
વડોદરામાં તાજેતરમાં જ ભારે વરસાદને પગલે પૂરની પરિસ્થિતિ ઉદભવી હતી. ત્યારે હવે ગઈકાલ સાંજથી ફરી વડોદરામાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે.