વડોદરામાં વરસાદે લીધો વિરામ, વરસાદ બંધ થયો પરંતુ હજુ પાણી ઓસર્યા નથી. ગાજરાવાડી ઈદગાહ મેદાન પાસે પણ પાણી ભરાયા. રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી. ભારે વરસાદના કારણે તંત્રની પ્રિ-મોનસૂનની કામગીરીની પોલ ખુલી ગઈ છે.