વલસાડ:સામાન્ય સભામાં ભાજપના સભ્ય ઉજેશ પટેલે મોઢે પટ્ટી બાંધી રમકડાં રમી વિરોધ કર્યો, ચાલુ સભામાં જ રમકડાં રમી વિરોધ નોંધાવ્યો