વલસાડ પાણી માટે વિરોધ કરનાર 5 સામે ફરીયાદ
લસાડમાં પાણીની સમસ્યાને પગલે શાસક પક્ષના નેતા અને માજી પ્રમુખ સોનલબેનના ઘરે માટલાં ફોડી વિરોધ કરાયો હતો જેને લઈને સોનલબેને પાલિકાના 5 સભ્યો સામે ફરિયાદ નોંધાવી હતી જેના પગલે પોલીસે બાંધકામ સમિતિના ચેરમેન ઓજસ પટેલ સહિત અન્ય 4 અપક્ષ સભ્યોની અટકાયત કરી છે.