વલસાડમાં વહેલી સવારથી EVMની ફાળવણી કરવામાં આવી તો પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ફાળવણી કેન્દ્ર પરથી મશીનની ફાળવણી વિવિધ વિસ્તારના અધિકારીઓને કરવામાં આવી