કયા જિલ્લામાં થઈ શિયાળુ પાકના ધરુ રોપવાની શરૂઆત? જુઓ `ગામડું જાગે છે`
દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદના કારણે ખેડૂતો આનંદમાં આવી ગયા હતાં. પરંતુ વધુ પડતાં વરસાદના કારણે ખેડૂતોને લીલો દુષ્કાળ પડવાની ભીતિ સેવાઈ રહી છે. વરસાદે વિરામ લેતા દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ હવે શિયાળુ પાકના ધરુ નાખવાની શરુઆત કરી છે. ત્યારે હવે બે પ્રહરના વરસાદ બાદ ત્રીજા પ્રહરનો વરસાદ અને એ પણ ઝરમર પડે તેમ ખેડૂતો આશા સેવી રહ્યાં છે.