વલસાડમાં ઝી 24 કલાકે કર્યો ફાયર સેફટીને લઈને રીયાલીટી ચેક, થયા ચોંકાવનારા ખુલાસા
સુરતમાં બનેલા ગોઝારા અગ્નિકાંડમાં 20થી વધુ માસૂમ જીંદગીઓ હોબાઈ ગઈ છે, અગ્નિકાંડ બાદ જાગેલા તંત્રએ રાજ્યભર તપાસ કામગીરી હાથ ધરીને ફાયર સેફ્ટી વગરના ટ્યુશન ક્લાસિસને નોટિસો પાઠવી છે ત્યારે વલસાડમાં અમારા સંવાદદાતાએ કરેલા રિયાલિટી ચેકમાં તંત્ર દ્વારા કરાયેલી કામગીરી અને ટ્યુશન સંચાલકો દ્વારા કરાતી બેદરકારી પરથી પડદો ઉંચકાઈ ગયો છે