વલસાડ: જુઓ વેપારીની સતર્કતાથી કેવી રીતે ઝડપાઈ 2 હજારની નકલી નોટો
વલસાડમાંથી બે હજારની નકલી નોટો ઝડપાઈ છે. મૂળ ઝારખંડના ઈમદાદુલ ઈસ્લામ નામની વ્યક્તિ પાસેથી બે હજારની નકલી નોટો ઝડપાઈ હતી. આરોપી કેરી માર્કેટમાં કેરી ખરીદવાના બહાને બે હજારના દરની નોટો વટાવી. કેરી માર્કેટના વેપારીની સતર્કતાથી આ આરોપી ઝડપાયો.નકલી નોટોના ષડયંત્રના મૂળ સુધી પહોંચવા માટે વલસાડ સિટી પોલીસે કવાયત હાથ ધરી.