વલસાડ નગરપાલિકાના નેતા અને PWDના ચેરમેન વચ્ચે બોલાચાલી થઈ, પાલિકાની સભામાં ઉગ્ર રજૂઆતને લઈ બોલાચાલી થઈ જેને કારણે સભામાં ચર્ચા કરવામાં આવનારા વિષયો અને અન્ય કાર્યો સાઈડ પર જ રહ્યાં અને હોબાળો થયો