ભારે બફારા બાદ વલસાડમાં વરસાદ...
ભારે બફારા બાદ અચાનક વલસાડ જિલ્લામાં વરસાદ ખાબકવા લાગ્યો હતો. બપોર સુધી તડકા બાદ અચાનક સાંજે વરસાદ પડયો હતો. જેના પગલે લોકોમાં તો ખુશી છવાઇ હતી. જો કે ગરબા આયોજકોમાં ચિંતાના વાદળો ઘેરાયા હતા