વલસાડમાં વરસાદી પાણીમાં તણાયા બેરલ, જુઓ વીડિયો
વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વરસાદને પગલે વાપીની બિલ ખાડી ઓવરફ્લો થઈ છે. ત્યારે બિલખાડીના પાણી વાપીની અનેક સોસાયટીઓમાં ભરાયાં છે. બિલખાડીના પાણી અચાનક આવી જતાં વાપીની નજીકની કંપની બહાર ખાલી પડેલા પ્લાસ્ટિકના ડ્રમ પાણીમાં તરતાં જોવા મળ્યાં હતા.