વાપી: ડુંગરી ફળિયા વિસ્તારની શાળા ખાતે મારામારી
વાપીના ડુંગરી ફળિયા વિસ્તારમાં આવેલી સરસ્વતી વિદ્યા શાળામાં વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે અગાઉ ઝગડો થયો હતો. ત્યાર બાદ આજે એ ઝગડાએ મોટુ સ્વરૂપ ધારણ કર્યું હતું. આજે શાળા બંધ કરવાની સાથે સ્કૂલ પરિસરમાં આશરે 20થી 25 લોકોનું ટોળું આવ્યું હતું અને શાળા પર પથ્થરમારો કર્યા બાદ તોડફોળ કરવામાં આવી હતી.