વાયુ વાવાઝોડાની ભયાનકતા, જાણો ગુજરાતમાં શું છે પરિસ્થિતિ?
આ વાવાઝોડાએ હવે ગુજરાતમાં અસર બતાવવાની શરૂઆત કીર દીધી છે. વાયુ વાવાઝોડું વેરાવળથી દરિયામાં 350 કિલોમીટર દૂર વાવાઝોડું છે. ત્યારે હવે તેને ગુજરાતમાં ટકરાવા માટે માત્ર 24 કલાકની વાર છે. જેમ જેમ વાવાઝોડુ ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ તેમ ગુજરાતના અનેક વિસ્તારોમાં તેની અસર જણાઈ રહી છે, ત્યારે ગુજરાતના દરિયા કિનારે કેવી પરિસ્થિતિ વર્તાઇ રહી છે તેનો તાગ મેળવવા માટે ઝી 24 કલાક ટીમ ગુજરાતના દરિયા કિનારેથી સતત અપડેટ આપી રહી છે, જુઓ ગુજરાતના દરિયા કિનારે કેવી પરિસ્થિતિ છે.