દ્વારકા: વાયુ વાવાઝોડાએ લીધો યુ-ટર્ન, દરિયાઈ મોજામાં કરંટ યથાવત
વાયુ વાવાઝોડાનાં યુ -ટર્નને કારણે દ્વારકા નજીકના અરબી સમુદ્રમાં મોજામાં કરંટ યથાવત. આવતી કાલે વાયુ વાવાઝોડું દ્વારકા થઈને કચ્છ નજીકના દરિયા કિનારે ત્રાટકશે.