સાબરકાંઠા જીલ્લામાં પ્રાંતિજ વિસ્તાર એટલે કે કોબીજ અને ફલાવરના ઉત્પાદન માટે અગ્રેસર વિસ્તાર માનવામાં આવે છે, પરંતુ હાલ તો ફુલાવરનુ ઉત્પાદન કરતા ખેડુતોની માઠી દશા બેઠી હોય તેવી સ્થિતી છે. ખેડુતો પોતાના ફુલાવરના ઉત્પાદનને માંડ દશ-વીસ થી ચાલીસ રુપીયાના ભાવે મણ વેચી રહ્યા છે.