વાઇબ્રન્ટ ગુજરાત : મુકેશ અંબાણીએ 5G માટે કરી મોટી જાહેરાત
vibrant gujarat summit 2019: વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2019 (Vibrant Gujarat Summit 2019) નો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ પ્રારંંભ કરાવ્યો. જેમાં પ્રારંભે જ દેશના જાણીતા ઉદ્યોગપતિ (Business Man) એ ગુજરાતમાં રોકાણ માટે તૈયારી બતાવી અને ગુજરાતને બિઝનેસનું હબ ગણાવ્યું. મુકેશ અંબાણીએ ડિજીટલ ક્ષેત્રે કરોડોના રોકાણની તૈયારી બતાવી અને ગુજરાતને ડિજીટલ બનાવવા કટીબધ્ધ હોવાનું કહ્યું હતું. ટોરેન્ટ (Torrent), બિરલા (Birla) અને જીઓએ (JIO) કરોડાના રોકાણની જાહેરાત કરી છે.